Chhagan Magan Tara Chhapre lagan – Gujarati Natak

મિત્રો, લાંબાગાળા પછી આજે પાછી ઍક પોસ્ટ કેરી રહ્યુ છુ. છેલ્લા 2 અઠવાડિયા હું મારા PhD ના કામ મા બહું વ્યસત હતો તો મને કાય નવી પોસ્ટ કરવાનો ટાઇમ નહી મળ્યો. આજે જે નાટક પોસ્ટ કેરી રહ્યો છું ઍ મારા “One of The Favourite”  કૉમેડી નાટક માનું ઍક છે. તો માણો ગુજરાતી નાટક “છગન મગન તારે છાપરે લગન”. તમારા મિત્રો ને આ મેલ ફૉર્વર્ડ કરવાનું ભૂલતા નહીં.

chhagan magan

આભાર.
પ્રતીક દેસાઈ.

Watch All parts here..

Part 1

Part 2

Part 3

Part 4

Part 5

Add a Comment

Your email address will not be published. Required fields are marked *