પલક….

All Posts

પલક ઝપકી, ‘ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં. પલક ઝપકી, ‘ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં. પલક ઝપકી, ‘ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં. પલક ઝપકી, ‘ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં. પલક ઝપકી, ‘ને બે જીવ મળ્યાં અણદીઠેથી. પલક ઝપકી, ‘ને બે આત્મા એક થયાં તૃપ્તીથી. પલક ઝપકી, ‘ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં. પલક ઝપકી, ‘ને સ્નેહતણો રણકાર થયો દીલમાં. પલક ઝપકી, ‘ને રસહીન થયો આ સંસાર. પલક ઝપકી, ‘ને પ્રભુમીલન થયું જે નથી અસાર।  

Palak

यूँ जमाने मैं क्या नही होता

All Posts

यूँ जमाने मैं क्या नही होता, बस तू ही मेहरबा नही होता ,  

वो ही मिलना , वो ही हसना , वो ही बातें करना , दिन मैं कुछ भी नया नही होता ,  

यूँ तो सिर्फ़ होती हैं तुजे सारे जमाने की ख़बर , सिर्फ़ इस दिल का पता नही होता ,  

जुकती पलके तेरी चाहत की ख़बर देती हैं , इश्क फ़िर क्यों जावा नही होता ,  

कहना ग़र मुस्किल हैं लब से, तो कोई बात नही , आखों से क्या क्या बयां नही होता ,  

ऐसी देरी भी मुनासिब नही उल्फत के खेल मैं , वक्त का कुछ गुमा नही होता …..!!!!!!!!!!  

पलक

Ek Sapna

All Posts

Ek sapna fisal gaya hathon se.. Kahke … “Alvida”

Dekha tha jise Bade pyar se…
Sanjoya jise Badi chahat se…

Ummidon ka sathi suhana..
Umangon ka tha woh sahara..

Ab na raha woh Sapana..
Na raha woh pyara afsana..

Bikhar ke rah gayi khushiya..
Dil bhi dard se laga tadap ne..

Badal gaya sara aalam tabse
Jabse…
Ek sapna fisal gaya hathon se.. Kahke … “Alvida”

~~Purvi